dcsimg

કબુત ( Gujarati )

provided by wikipedia emerging languages
કબુત બગલાનો અવાજ

કબુત કે કબૂત બગલો (અંગ્રેજી: grey heron), (Ardea cinerea) એ સમગ્ર યુરોપ, એશિયા અને આફ્રિકાના કેટલાંક ભાગમાં વતન ધરાવતું પક્ષી છે. આમાનાં ઘણાં પક્ષીઓ શિયાળામાં ખુબ જ ઠંડા અને બરફીલા વિસ્તારમાંથી સ્થળાંતરણ કરે છે.

વર્ણન

આ મોટું પક્ષી છે, જેની ઊંચાઈ 100 cm (39 in) અને લંબાઈ 84–102 cm (33–40 in) તથા પાંખોનો વ્યાપ 155–195 cm (61–77 in) હોય છે.[૨] શરીરનું વજન 1.02–2.08 kg (2.2–4.6 lb) વચ્ચે હોય છે.[૩] તેના પીંછા ઉપરના ભાગે રાખોડી અને નીચેના ભાગે સફેદ હોય છે.

ચિત્ર ગેલેરી

સંદર્ભો

  1. "Ardea cinerea". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. 2012. Retrieved 26 November 2013. Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |accessdate=, |year= (મદદ)
  2. "Grey heron (Ardea cinerea)". ARKive. Retrieved 27 January 2012. Check date values in: |accessdate= (મદદ)
  3. CRC Handbook of Avian Body Masses by John B. Dunning Jr. (Editor). CRC Press (1992), ISBN 978-0-8493-4258-5.

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

કબુત: Brief Summary ( Gujarati )