dcsimg

રૂપેરી પેણ ( الغوجاراتية )

المقدمة من wikipedia emerging languages

રૂપેરી પેણ કે ચોટલી પેણ (સંસ્કૃત: મહાપલ્લવ, અંગ્રેજી: Spot-billed Pelican, Grey Pelican, હીન્દી: હવાસિલ,) (Pelecanus philippensis) એ પેણ પરિવારનું પક્ષી છે. તે દક્ષિણ એશિયામાં દક્ષિણે પાકિસ્તાનથી ભારત અને પૂર્વમાં ઇન્ડોનેશિયા સુધી પ્રજોપ્તી કરે છે. આ વિશાળ જળાશયો અને કિનારાનું પક્ષી છે.

વર્ણન

 src=
માળામાં પૂખ્ત અને બચ્ચાઓ

રૂપેરી પેણ પ્રમાણમાં નાનું પેણ પણ મોટું પક્ષી હોય છે. ૧૨૫–૧૫૨ સે.મી. (૪૯–૬૦ ઇંચ) લાંબુ અને ૪.૧–૬ કિ.ગ્રા. વજન ધરાવતું પક્ષી છે. શરીરે સફેદ, રાખોડી છાતી, હરિણી કે રાતી ગરદન અને તપખીરિયા રંગની પૂંછ હોય છે. ગરદનનાં પીંછા ગુચ્છાદાર અને રાખોડી કલગી જેવા હોય છે. તેની ચાંચની કોથળી ગુલાબીથી જાંબુડિયા રંગની અને મોટા પીળા ટપકાંવાળી, અને ચાંચનો ઉપરના ભાગની બાજુઓ પણ ટપકાંવાળી હોય છે. ચાંચનો અગ્રભાગ પીળોથી નારંગી હોય છે.[૨]

ترخيص
cc-by-sa-3.0
حقوق النشر
વિકિપીડિયા લેખકો અને સંપાદકો
النص الأصلي
زيارة المصدر
موقع الشريك
wikipedia emerging languages

રૂપેરી પેણ: Brief Summary ( الغوجاراتية )