dcsimg

બદામી વાઘોમડા ( Gujarati )

provided by wikipedia emerging languages

બદામી વાઘોમડા (અંગ્રેજી: Brown Booby) (Sula leucogaster) એ ઘોમડા પરિવારનું મોટું દરીયાઈ પક્ષી છે.

વર્ણન

તે જાતિય દ્વિરૂપતા ધરાવે છે. માદા ઘોમડુ 80 centimetres (31 in) લંબાઈ, 150 cm (4.9 ft) પાંખોનો વ્યાપ, અને 1,300 g (2.9 lb) વજન ધરાવે છે. નર ઘોમડુ 75 centimetres (30 in) લંબાઈ, 140 cm (4.6 ft) પાંખોનો વ્યાપ, અને 1,000 g (2.2 lb) વજન ધરાવે છે.[૨]

આ પક્ષીનું માથું અને પીઠ ઘેરા કથ્થઈ કે કાળા રંગનું, અને બાકીનું (છાતી વગેરેનો ભાગ) શરીર સફેદ રંગનું હોય છે. બચ્ચાઓ રાખોડી-કથ્થઈ રંગના, માથું, પૂંછડી અને પાંખ પર કાળાશ પડતાં હોય છે. આ પક્ષીની ચાંચ તિક્ષણ અને દાંતેદાર ધારવાળી હોય છે. તેની પાંખો ટૂંકી અને પૂંછડી શંક્વાકાર લાંબી હોય છે.

ચિત્ર ગેલેરી

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

બદામી વાઘોમડા: Brief Summary ( Gujarati )

provided by wikipedia emerging languages

બદામી વાઘોમડા (અંગ્રેજી: Brown Booby) (Sula leucogaster) એ ઘોમડા પરિવારનું મોટું દરીયાઈ પક્ષી છે.

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો