જાંબુ (વર્ગીકૃત નામકરણ Syzygium cumini ) એક સદાપર્ણી વૃક્ષ છે. આ વૃક્ષ ભારત, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, અને ફીલીપાઇન્સ દેશોનું મુળ નિવાસી છે. અંગ્રજીમાં આ વૃક્ષના ફળોને ખોટી રીતે બ્લેક બેરી કહેવામાં આવે છે. હકીકતમાં બ્લેક બેરીએ તદ્દન અલગ જાતની વનસ્તિના ફળને કહેવાય છે.