dcsimg

Дронттор ( Quirguiz )

fornecido por wikipedia emerging languages
 src=
Додо (Raphus cucullatus).

Дронттор (лат. Raphidae) — көгүчкөн сымалдуу куштардын кырылып калган бир тукуму.

Колдонулган адабияттар

licença
cc-by-sa-3.0
direitos autorais
Wikipedia жазуучу жана редактор
original
visite a fonte
site do parceiro
wikipedia emerging languages

નાશ પામેલા કપોત ( Guzerate )

fornecido por wikipedia emerging languages

નાશ પામેલા કપોત એ કપોત કુળના એવા કુટુંબનું નામ છે કે જેના બધા જ સભ્યોનો પૃથ્વી પરથી વિનાશ થઇ ચુક્યો છે અને હવે જે જોવા મળતા નથી. તેઓ મોટેભાગે મોરેશીયસ અને રોડ્રીગ્સ ટાપુઓ પર વિદ્યમાન હતા પણ માનવ સર્જીત શીકાર કે માનવ વસાહતો સાથે બીજા પ્રદેશોમાંથી આયાતકરાયેલ શીકારી સસ્તન પ્રાણીઓની જાતીઓના આક્રમણ સામે ટકી ના શક્યા અને ૧૭મી સદીથી નામશેષ થઇ ગયા.

પ્રાથમિક નિરીક્ષણ

આ પેટા-શાખાઓ ન ધરાવતી શાખા કપોતાકાર ગોત્રનો ભાગ છે અને પેઝોફસ અને રફસ નામની બે જાતીઓ ધરાવે છે. કોઇપણ શીકારી વગરના ટાપુઓ પર નિર્ભયપણે વસતા હોવાના પરીણામે, ફોસ્ટરના નિયમ મુજબ, આ વિભાગના પક્ષીઓની સંખ્યા કોઇ એક સમયે અચંબિત કરે એટલી મોટી સંખ્યાએ પહોચી હતી.

ગૌરા વિક્ટોરીયા (અં:Goura victoria)

કાલોએનસ નીકોબારીયા (અં:Caloenas nicobarica)

(અં:Pezophaps solitaria)

(અં:Raphus cucullatus)

(અં:Didunculus strigirostris)

licença
cc-by-sa-3.0
direitos autorais
વિકિપીડિયા લેખકો અને સંપાદકો
original
visite a fonte
site do parceiro
wikipedia emerging languages

નાશ પામેલા કપોત: Brief Summary ( Guzerate )