dcsimg

શ્યામમુખ વાઘોમડા ( gouderati )

fourni par wikipedia emerging languages
 src=
Sula dactylatra

શ્યામમુખ વાઘોમડા, (અંગ્રેજી: Masked Booby) (Sula dactylatra) એ ઘોમડા પરિવારનું મોટું દરીયાઈ પક્ષી છે. આ પક્ષી પૂર્વીય એટલાન્ટીક સીવાયનાં ઉષ્ણકટિબંધીય સમુદ્રી ટાપુઓ પર પ્રજોપ્તિ કરે છે.

વર્ણન

74–91 cm (29–36 in) લાંબુ, 137–165 cm (54–65 in) પાંખોનો વ્યાપ અને 1.2–2.35 kg (2.6–5.2 lb) વજન ધરાવતું આ સૌથી મોટું વાઘોમડું છે.[૨]

licence
cc-by-sa-3.0
droit d’auteur
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

શ્યામમુખ વાઘોમડા: Brief Summary ( gouderati )

fourni par wikipedia emerging languages
 src= Sula dactylatra