અબાબીલ લટોરો (અંગ્રેજી: Ashy Woodswallow, Ashy Swallow-shrike), (Artamus fuscus) એ દક્ષિણ એશિયામાં જોવા મળતું પક્ષી છે. તેને ટૂંકી વણાકદાર ચાંચ અને ટૂંકી ચોકોર પૂંછડી તથા લાંબી પાંખો હોય છે. તે સામાન્ય રીતે વિજળીનાં તારો પર, ઊંચા પાંખા વૃક્ષો પર કે ઊંચા તાડના વૃક્ષો પર ટોળાબંધ બેસેલાં જોવા મળે છે.
આ પક્ષીના શરીરનો ઉપલો ભાગ રાખોડી રંગનો, માથું ઘેરા રંગનું અને પૂંછડીના મૂળ પાસેના ભાગે સાંકડા, પીળાશ પડતા પટ્ટાઓ જોવા મળે છે. શરીરનો નીચેનો ભાગ ગુલાબી ઝાંયવાળો રાખોડી હોય છે અને ટૂંકી સિલેટીયા રંગની પૂંછડીની ટોચ સફેદ રંગની હોય છે. ચાંચ રૂપેરી અને પગ ટૂંકા હોય છે. ઉડતી વખતે તેની લાંબી પાંખના મૂળના પહોળા ભાગને કારણે આ પક્ષી ત્રિકોણાકાર દેખાય છે.
|last૧=
ignored (મદદ); Check date values in: |accessdate=, |year=
(મદદ) અબાબીલ લટોરો (અંગ્રેજી: Ashy Woodswallow, Ashy Swallow-shrike), (Artamus fuscus) એ દક્ષિણ એશિયામાં જોવા મળતું પક્ષી છે. તેને ટૂંકી વણાકદાર ચાંચ અને ટૂંકી ચોકોર પૂંછડી તથા લાંબી પાંખો હોય છે. તે સામાન્ય રીતે વિજળીનાં તારો પર, ઊંચા પાંખા વૃક્ષો પર કે ઊંચા તાડના વૃક્ષો પર ટોળાબંધ બેસેલાં જોવા મળે છે.
சாம்பல் தகைவிலான் (Ashy Woodswallow, Artamus fuscus) என்பது தெற்கு ஆசியாவில் காணப்படும் தகைவிலான் வகை பறவையாகும். ஏனைய தகைவிலான் பறவைகள் போன்று இது குறுகிய வளைந்த சொண்டினையும், குறுகழய சதுரமான வாலையும் நீண்ட சிறகினையும் கொண்டது. இது கம்பிகள், உயர் மின்கம்பிகள், உயரமான பட்டும்போன மரங்கள், அல்லது உயரமான பனை வகை மரங்களில் கூட்டமான காணபப்டும்.