આંધળી ચાકળ કે ડમોઈ કે દમોઈ કે બે-મોઢાવાળો સર્પ ( અંગ્રેજી: Red Sand Boa, John’s Earth Boa, Blunt-tailed Sand Boa દ્વિપદ-નામ:Eryx johnii) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[૧] (૬૩) જાતિઓમાંની એક બિનઝેરી સર્પની જાતી છે.
પુખ્ત સાપ સામાન્ય પણે ૩૬ ઈંચ સુધીની લંબાઇના જોવા મળે છે. મહત્તમ લંબાઈ ૪૮ ઈંચ જોવા મળી છે.
આંધળી ચાકળ કે ડમોઈ કે દમોઈ કે બે-મોઢાવાળો સર્પ ( અંગ્રેજી: Red Sand Boa, John’s Earth Boa, Blunt-tailed Sand Boa દ્વિપદ-નામ:Eryx johnii) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ (૬૩) જાતિઓમાંની એક બિનઝેરી સર્પની જાતી છે.