dcsimg

ચક્તાવાળી બિલાડી ( Gujarati )

provided by wikipedia emerging languages

ચક્તાવાળી બિલાડી કે ચિત્તા બિલાડી એ દક્ષિણપૂર્વ એશિયાની નાની 'જંગલી બિલાડી' છે.જેને 'બંગાળી બિલાડી' તરીકે પણ વિશ્વમાં ઓળખવામાં આવે છે.

 src=
ચક્તાવાળી બિલાડીનો વિસ્તાર

વર્તણૂક

ગામ, પાદર કે જંગલ વિસ્તારમાં રાત્રીનાં સમયે જોવા મળે છે. નદી કાંઠે વસવાટ, સવાર-સાંજ શિકારની શોધમાં જોવા મળે છે.

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

ચક્તાવાળી બિલાડી: Brief Summary ( Gujarati )

provided by wikipedia emerging languages

ચક્તાવાળી બિલાડી કે ચિત્તા બિલાડી એ દક્ષિણપૂર્વ એશિયાની નાની 'જંગલી બિલાડી' છે.જેને 'બંગાળી બિલાડી' તરીકે પણ વિશ્વમાં ઓળખવામાં આવે છે.

 src= ચક્તાવાળી બિલાડીનો વિસ્તાર
license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો