dcsimg

રામચકલી-પીળી ચોટલી ( Gujarati )

provided by wikipedia emerging languages

રામચકલી-પીળી ચોટલી (અંગ્રેજી ભાષા:Yellow-cheeked Tit) (વૈજ્ઞાનિક નામ:Parus spilonotus) એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું એક પક્ષી છે. આ પક્ષી પારીડા (en:Paridae કુળનું ગણાય છે અને તેનું કદ નાનું હોય છે.

વિસ્તાર

આ પક્ષી ભારત,ચીન,ભૂતાન,નેપાળ,બર્મા,બાંગ્લાદેશ વિગેરેમાં જોવા મળે છે.

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

રામચકલી-પીળી ચોટલી: Brief Summary ( Gujarati )