મધિયો (અંગ્રેજી: Crested Honey Buzzard), (Pernis ptilorhyncus) એ ભારતીય ઉપખંડ, ખાસ કરીને ભારત અને શ્રીલંકા સુધી જોવા મળતું પક્ષી છે. આ પક્ષી સામાન્યપણે જંગલોમાં અને ટાપુઓની ઘાટી વનરાજીમાં એકલું (સંવનનકાળ સીવાયના સમયમાં) જોવા મળે છે. વૃક્ષ પર ડાંખળીઓથી માળો બાંધે છે. મધપુડામાંથી મધ ખાવાનું શોખીન હોવાથી એને મધિયો કહે છે. ગુજરાત આખામાં શહેરોમાં પણ જોવા મળે છે.