સચોકરી રેતીયો કે સચોકરી રેસર (અંગ્રેજી:Afro-Asian Sand Snake, Forskal’s Sand Snake, Schokari Sand Snake, Schokari Sand Racer; દ્વિપદ-નામ: Psammophis schokari) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[૧] (૬૩) જાતિઓમાંની એક આંશીક ઝેરી સર્પની જાતી છે.
સચોકરી રેતીયો કે સચોકરી રેસર (અંગ્રેજી:Afro-Asian Sand Snake, Forskal’s Sand Snake, Schokari Sand Snake, Schokari Sand Racer; દ્વિપદ-નામ: Psammophis schokari) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ (૬૩) જાતિઓમાંની એક આંશીક ઝેરી સર્પની જાતી છે.